સ્તનપાનની ક્રિયાને પ્રતિકારકતાની બાબતમાં .........માં સમાવી શકાય?
સક્રિય પ્રતિકારકતા
ઊપાર્જિત પ્રતિકારકતા
નિષ્ક્રીય પ્રતિકારકતા
સક્રિય ઊપાર્જિત પ્રતિકારકતા
પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.
એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર
ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ દ્વારા ક્યાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાયો.