સ્વપ્રતિકારકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત (ઉદાહરણ : રોગકારકો) વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે.

જોકે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. તેને બે ઉપસિદ્ધાંતો (corollaries)થી સમજી શકાય. $(i)$ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે.

$(ii)$ કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે. જેને સ્વપ્રતિરક્ષા (auto-immune) રોગ કહે છે. સંધિવા (rheumatoid arthritis) એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

Similar Questions

$PMNL$ શું છે ?

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

યોગ્ય જોડી ગોઠવો.

Column  $I$

Column $II$

$A.$ ભૌતિક અંતરાય

$1.$ ઇન્ટરફેરોન

$B.$ દેહધાર્મીક અંતરાય

$2.$ લ્યુકોસાઈટ

$C.$ કોષીય અંતરાય

$3.$ આંસૂ

$D.$ કોષરસીય અંતરાય

$4.$ ત્વચા

 

     $A$    $B$    $C$    $D$

$IgA, IgE$ શું છે?

કઈ પ્રતિકારકતા ધીમી અને અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે?