નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
જરાયુ દ્વારા એન્ટિબોડીનું વહન
$HIV$ વાઈરસ સામે શરીર દ્વારા એન્ટીબોડી બવાવવા
સ્તનપાન દરમિયાન $I_g A$ એન્ટિબોડીનું વહન
વિષની સામે શરીરમાં vaccine નાં ભાગ રૂપે એન્ટીબોડી દાખલ કરવા
રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ લાળ અને અશ્રુ |
$a.$ કોષરસીય અંતરાય |
$2.$ શ્લેષ્મ પડ | $b.$ કોષીય અંતરાય |
$3.$ $PMNL$ | $c.$ દેહધાર્મિક અંતરાય |
$4.$ ઈન્ટરફેરોન્સ | $d.$ ભૌતિક અંતરાય |
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.
ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?