$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.

  • A

    Human T Lymphotrophic Virus

  • B

    Human T Leucocytic Virus

  • C

    Herpers T lymphatic Vaccine

  • D

    Herpers T Leucocytic Vaccine

Similar Questions

સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્‌સ ધરાવે છે?

કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.

એન્ટિબોડી કોની સામે લડે છે ?

એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.

પ્લાઝમોડિયમ વાઈવેકસમાં ફલન...........માં થાય છે.