મોર્ફીન શામાંથી મેળવવામાં આવે છે?
એકોનીટમ નેપેલમ
પાપાવર સોમનીફેરમ
રાઉલ્ફીયા સર્પેન્ટીના
સિંકોના ઓફીસીનાલીસ
$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.