હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે

  • A

    રક્તવાહિનીનું સંકોચન

  • B

    રક્તવાહિનીનું વિમોચન

  • C

    રક્તવાહિનીની ઘટેલી પ્રવેશશીલતા

  • D

    રૂધિર અંદનનો વધેલો દર

Similar Questions

પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?

$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?

$BCG$ રસી કયા રોગને અટકાવે છે?

શીતળા અને હડકવા શાને કારણે થાય છે?

યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.