કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
Growth Factor જનીન
Tumor Supressor જનીન
Contact Inhibition અટકાવતા જનીન
$A$ અને $B$ બંને
આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(P)$ પર્ટુસીસ | $(i)$ વાઈરસ |
$(Q)$ ડેન્ગ્યુ | $(ii)$ પ્રજીવ |
$(R)$ એમીબીઆસીસ | $(iii)$ કૃમિ |
$(S)$ ફીલારીઆસીસ | $(iv)$ જીવાણુ |
રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કયું ઓપીએટ (પોષડોડા) માંથી મળતું માદક છે?
ફીલારીઅલ મનુષ્યમાં ક્યાં રહે છે ?
ઓન્કોઝન્સ $...$ નું બીજું નામ છે.