ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?

  • A

    ફેફસા 

  • B

    ગળું

  • C

    લોહી 

  • D

    યકૃત

Similar Questions

હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.

સીરોસીસ

ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?

લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.

કયો વાઈરસજન્ય રોગ છે?