સાચું વિધાન શોધો.
ગુનેગારોને ઊંઘવાની દવા આપવામાં આવે તો તેઓ સાચું બોલવા પ્રેરાય છે.
સર્જરી બાદ દર્દીને દર્દશામક દવા તરીકે મૉર્ફિન આપવામાં આવે છે.
તમાકુ ચાવવાથી રુધિરનું દબાણ અને ધબકારા ઘટે છે.
ઑપરેશન બાદ ઝડપથી સાજા થવા દર્દીને કોકેન આપવામાં આવે છે.
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?
હેરોઇન એ ...... છે.
દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?