ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .
$O_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $CO_2$ ઘટે
$O_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $O_2$ વધે
$CO_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $O_2$ ઘટે
$CO_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $CO_2$ ઘટે
નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.
$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?
$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?
$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
નીચે આપેલાં પૈકી સાચાં વાક્યો શોધો.
$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. $(ii)$ યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. $(iii)$ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે. $(iv)$ દારૂનો વારંવાર ઉપયોગ કરવાના કારણે 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' થાય છે.
નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.
“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?