$INF$ એ ........ છે?
વાઈરસ ગ્રસ્ત કોષો દ્વારા સ્ત્રાવિત પ્રોટીન
સાયટોકાઈન
$AVP$ નો સ્ત્રાવ પેરીત કરતો ઘટક
આપેલા તમામ
નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?
શું તમે માનો છો કે નિષ્ક્રિય ધૂમ્રપાન એ સક્રિય ધૂમ્રપાન કરતા વધુ હાનિકારક છે ? શા માટે ?
લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.