$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
$PCR$
$ELISA$
$WB$
ઉપરના બઘા જ
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?
$HIV$ કોને અસર કરે છે?
સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?
વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?
સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.