નીચે આપેલ પૈકી કયું સુસંગત છે ?
કાર્સિનોમા – ફેફસાનું કેન્સર
સાર્કોમાં – ત્વચાનું કેન્સર
મેલેનોમા – હાડકાનું કેન્સર
લ્યુકેમિયા – લસિકાગ્રંથિનું કૅન્સર
$HIV$ નાં ન્યુક્લિઈક એસિડ માં શું હોય છે?
વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ધનુરની અસર શાના પર થાય છે?
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?