નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી
કોષરસીય રોગ પ્રતિકારકતા
જન્મજાત રોગપ્રતિકારકતા
સક્રિય ઊપાર્જિત રોગપ્રતિકારકતા
નિષ્ક્રિીય ઉપાર્જિત રોગપ્રતિકારકતા
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
પ્રાથમિક લસિકાઅંગ કયું છે?
નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........