નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
અસ્થિમજજા
લસીકાગાંઠ
લસીકાવાહિની
થાયમસ
$MALT$ એ લસિકાપેશીનું કેટલું પ્રમાણ ધરાવે છે ?
ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસના બહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે?
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?
રસી શું છે?