જાતિય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2020]
  • A

    ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ 

  • B

    ગોનોરિયા, મલેરિયા, જનનાંગીય હર્પિસ

  • C

    $AIDS,$ મલેરિયા, ફાઈલેરિયા

  • D

    કેન્સર, $AIDS$, સિફિલિસ 

Similar Questions

નીચેના રોગોને તેના માટે કારણ ભૂત સજીવો સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો :

કોલમ$-I$

કોલમ$-II$

$(a)$ ટાયફાઈડ $(i)$ વુચેરેરિયા 

$(b)$ ન્યુમોનિયા

$(ii)$ પ્લાઝમોડિયમ
$(c)$ ફાઈલેરિએસિસ $(iii)$ સાલ્મોનેલા
$(d)$ મલેરિયા $(iv)$ હીમોફિલસ 

 $(a)\quad(b)\quad(c)\quad(d)$

શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ? 

એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ? 

ઓન્કોઝન્સ $...$ નું બીજું નામ છે.

ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?