અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.
સાયકલોસ્પોરીન $-A$
એઝિથ્રોમાયસીન
સાયટો કાઈનીન $-A$
કલોરામ ફ્રેનીકોલ
$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?
મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
નીચેના પૈકી સાચી જોડ કઈ છે?