$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો. 

  • A

    એડિનોસાઈનાઈટ ઉત્સેચક

  • B

    પ્લાઝમોલેઝ અને થાયમેઝ ઉત્સેચક

  • C

    એડીનોસાઈન ડીએમીનેઝ ઉત્સેચક

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?

કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?

મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?

દુગ્ઘસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે, જે ....... એન્ટિબોડી ઘરાવે છે.

રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.