માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?
નીસેરીયા ગોનોરી
ટ્રેપોનેમા પેલેડીયમ
કલેમાડીયા ટ્રેકોમાટીસ
હ્યુમન પેપીલોમા
$HIV$ સૌ પ્રથમ કોનો નાશ કરે છે ?
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
ઍલર્જન્સની પ્રતિક્રિયામાં કયા પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે?
જો તમને વ્યક્તિમાં, ઍન્ટિબોડીની મુખ્ય ઊણપ હોવાની શંકા હોય તો નિર્ણાયક પુરાવા માટે નીચેનામાંથી શું જોશો.?