એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?
$C\, -$ ટર્મિનલ
$N\, -$ ટર્મિનલ
બે માંથી કોઈ પણ એક
બંને ભાગ
$X$ - ત્વચાનું કેન્સર થવા માટે $CO$ જવાબદાર છે.
$Y$ - કેન્સરના નિદાન માટેનાં $MRI$ માં પ્રબળ ચુંબકીયક્ષેત્રનો ઉપયોગ થાય છે.
હાથીપગા માટે જવાબદાર સજીવ.
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.
શેના પ્રતિચારમાં ઇન્ટરફેરોનનું સંશ્લેષણ થાય છે ?