મેગાલેસીથેલીયલ ઈંડાએ .......... ની લાક્ષણીકતા છે.
પ્લાઝમોડીયમ
કરમીયા
ફિલારીઅલ કૃમિ
પોલિયો
મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.
$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.
ઘેનકારક ઔષધ કયું છે?
રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?