ન્યૂમોકોકસનો સેવનકાળ સમયગાળો કેટલો છે ?

  • A

      $1$ થી $3$ અઠવાડિયાં

  • B

      $2$ અઠવાડિયાં

  • C

      $1$ થી $3$ દિવસ

  • D

      સરેરાશ $3$ અઠવાડિયાં

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?

  • [AIPMT 2004]

તે સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

અસંગત દુર કરો

નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?

મેલેરીયામાં પ્રત્યેક ત્રણ-ચાર દિવસ બાદ ઠંડી સાથે તાવ ચડવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું વિષ છે?