મેલેરીયાનાં પરોપજીવમાં સાઇઝોગોની દરમિયાન પરિણામી કોષોને ........ કહે છે.
મેરોઝોઇટસ
ચલયુગ્મજ
સ્પોરોઝોઇટ
સાઇઝોન્ટ
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?
આપેલ આકૃતિમાં $“A”$ અને $“B”$ ક્રમિક શું દર્શાવે છે ?
રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.
ઘેનકારક ઔષધ કયું છે?