વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો  આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો. 

નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?

નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(A)$  મુખ્ય લસિકાઓ   $(i)$  થાયમસ 
  $(B)$  $MALT$   $(ii)$  બરોળ
  $(C)$  હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ   $(iii)$  અસ્થિમજ્જા 
  $(D)$  મોટા દાણા જેવું અંગ   $(iv)$  આંત્રપુચ્છ 
    $(v)$  લસિકાપેશીનું $50\%$ પ્રમાણ 

 

રસીકરણ વિશે માહિતી આપો.