વનસ્પતિ કોષની સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ને શું કહે છે ?
મલ્ટિપોટેશન
ટોટીપોટેન્શિ
અવખંડન
પુનઃસર્જન ક્ષમતા
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
કેલસ એટલે શું ?
Pomato માટે સાચું શું?