વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
ડેરીવ્યવસાય
મરઘાપાલન
મત્સ્યઉદ્યોગ
પેશીસંવર્ધન
વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?
$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.