દહીંમાં કયા સૂક્ષ્મજીવોની હાજરી સૌથી વધુ જોવા મળે છે ?
એસ્પરજીલસ નાઈઝર
યીસ્ટ
એસિટોબેકટર એસેટી
$LAB$
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?
બેકટેરિયા દૂધમાં વૃધ્ધિ પામી શેના નિર્માણ દ્વારા દૂધને જમાવે છે ?
નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?
દૂધને દહીમાં પરિવર્તીત કરી વિટામીન $B_{12}$ ની માત્રામાં વધારો કોણ કરે છે?