વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.

 કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.

 વિધાન $A$ અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A $ અને $ R$  બંને સાચાં છે અને $R$  એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$  અને $R$  બંને સાચાં છે પરંતુ $R$  એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

     $ A $ સાચું અને $R$ ખોટું છે.

  • D

      $A$  ખોટું અને $R$  સાચું છે.

Similar Questions

દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?

દૂધને દહીમાં પરિવર્તીત કરી વિટામીન $B_{12}$ ની  માત્રામાં વધારો કોણ કરે છે?

$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે

$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.

લેક્ટિક એસિડ બેકટેરિયા ક્યાં વિટામિનની ગુણવતામાં વધારો કરે છે?

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?