દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?
પામના રસ
કાજુનું ફળ
દ્રાક્ષનો રસ
નાળિયેર પાણી
ઢોસા તથા ઇડલી માટે ચોખા અને કળા અડદનું આથવણ શેના દ્વારા કરાય છે?
વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
વિધાન $Q $ : $ LAB$ વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.
બ્રેડ બનાવવા માટે વપરાતા સૂક્ષ્મજીવો એ.
વિધાન $X $: $LAB$ પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.
નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?