$LAB$ નું પુરૂનામ........છે

  • A

    લેક્ટિક એસિડ બેક્ટરિયા

  • B

    લેક્રેઝ આલ્કલી બેક્ટેરિયા

  • C

    લિપોટેકોઈક એસિડ બેકટેરિયા

  • D

    એસિટોબેકટર એસેટી

Similar Questions

ઢોંસા અને ઇડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા $ LAB$ ને આભારી છે ?

$LAB$  કયાં કાર્યો કરે છે ?

પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

દહીંમાં કયા સૂક્ષ્મજીવોની હાજરી સૌથી વધુ જોવા મળે છે ?