સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?

  • A

    સેક્ટરોમાયસીસ સેરેવેસી

  • B

    એસિટોબેક્ટર

  • C

    મોનાસ્કસ પુર્પુરીયસ

  • D

    પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની

Similar Questions

કઈ ચીઝમાં મોટા કાણા જોવા મળે છે ?

તમે કયા ખોરાકમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા $(LAB)$ જોઈ શકો છો? તેઓનાં કેટલાંક ઉપયોગી પ્રયોજનો જણાવો. 

વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.

 કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.

 વિધાન $A$ અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

નીચેના કયા ખાદ્ય પદાર્થોની બનાવટમાં સૂક્ષ્મ સજીવોનો મહત્ત્વનો ફાળો છે ?