કોની અસરથી સર્જાતો $ CO_2$  બ્રેડને પોચી અને છિદ્રાળુ  બનાવે છે?

  • A

      યીસ્ટ 

  • B

      બૅક્ટેરિયા

  • C

      વાઇરસ  

  • D

      બ્લૂગ્રીન આલ્ગી

Similar Questions

નાઈઝર સ્વીસ ચીઝમાં મોટા છીદ્રો કોના દ્વારા ઉત્પન્ન થયેલા $CO_2$ દ્વારા બહાર પડે છે.

દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર સજીવો કયા છે? 

$S -$  વિધાન : $LAB$  દૂધનું દહીમાં રૂપાંતરિત કરે છે.

$R - $ કારણ : $LAB $ દ્વારા અમ્લો ઉત્પન્ન થાય છે.

ટોડ્ડીનું પીણું સૂક્ષ્મજીવો દ્વારા થતી કઈ ક્રિયાથી બને છે ?

નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.