$LAB$ કયાં કાર્યો કરે છે ?
હોજરીના નુકસાનકારક બૅકટેરિયાથી આપણને બચાવે છે.
વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.
$ (A) $ અને $(B) $ બંને
દૂધમાંથી ચીઝ બનાવવાનું કાર્ય કરે છે.
પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?
નીચેના કયા ખાદ્ય પદાર્થોની બનાવટમાં સૂક્ષ્મ સજીવોનો મહત્ત્વનો ફાળો છે ?
દહીંમાં કયા સૂક્ષ્મજીવોની હાજરી સૌથી વધુ જોવા મળે છે ?
બ્રેડ બનાવવા માટે વપરાતા સૂક્ષ્મજીવો એ.
નાઈઝર સ્વીસ ચીઝમાં મોટા છીદ્રો કોના દ્વારા ઉત્પન્ન થયેલા $CO_2$ દ્વારા બહાર પડે છે.