ઔદ્યોગીક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય
$I.$ ઇથેનોલ, $II.$ બ્રેડ,
$III$. ટોડી પીણું છે. $IV.$ બાયોગેસ
$I$ અને $II$.
$I$ અને $III$
$ I,II, III$.
$IV$
$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા
$.R -$ કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.
એ. ફલેમિંગે ............માંથી પેનીસીલીનને અલગ તારવ્યું
વિશ્વ યુદ્ધ$-II$ ના દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા કઈ ફૂગનો અર્ક વપરાયો હતો?
ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?