અસંગત વિકલ્પ ઓળખો
સ્ટેફાઈલોકોકાઈ
સ્ટ્રેપ્ટોકોકાઈ
એસેટોબેકટર એસિટી
સેક્કેરોમાયસિસ સેરેવિસી
યીસ્ટ તેનાં ઉત્પાદનમાં ઉપયોગી છે.
નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?
ફૂગની કોઈ પણ બે જાતિનાં નામ આપો કે જે ઍન્ટિબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી છે
નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?
$...A...$ ઉન્સેચક એ $...B...$ ના કારણે હાર્ટ એટેક કરતાં દર્દીઓની રૂધિર વાહિનીઓમાં રહેલી ગાંઠોને ઓગાળવા વપરાય છે.