વોડકા શેના આથવણથી બને છે ?
અનાજ
બટાટા
મોલાસીસ
કાજુનું ફળ
આલ્નસની મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે.
ક્યુરાનટાઈન નિયમન કોની સાથે સંકળાયેલું છે?
દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.
બેક્ટરિયા કે જે સંયુક્ત રીતે બાયોગેસ ઉત્પાદન માટે જવાબદાર છે તેને.
વ્યાપારિક ધોરણે વિકસાવાયેલું સૌ પ્રથમ અકાર્બનિક જંતુનાશક કયું હતું?