નીચેના ચાર વિધાનો $(A-D)$ કે જે કાર્બનિક ખેતી સંદર્ભે છે તેમને ધ્યાનમાં રાખી સાચાં $(T)$ તથા ખોટાં $(F)$ જણાવો.
$(A)$ પાક કે જે લિપિડ, વિટામીન, આયર્ન સભર છે તેનું ઉત્પાદન કરે છે.
$(B)$ જૈવિક ખાતરો વાપરે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે.
$(C)$ રસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ ઉપયોગ
$(D)$ બિનપ્રદુષિત પાકને બેક્ટરિયા, ફૂગએ સાયનોબેક્ટરિયાના વપરાશ દ્વારા ઉછેર કરવા.
$T$ | $T$ | $F$ | $F$ |
$F$ | $T$ | $F$ | $T$ |
$T$ | $F$ | $T$ | $F$ |
$T$ | $F$ | $F$ | $F$ |
જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?
સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?
મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ $LAB$ | $(P)$ ક્વોન્ટમ |
$(2)$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની | $(Q)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(3)$ અઝેટોબેક્ટર એસેટિ | $(R)$ લેકટીક એસિડ ઉત્પાદનમાં |
$(4)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ | $(S)$ સ્વીસ ચીઝ |
$(5)$ સ્યૂડોમોનાસ | $(T)$ બાયોગેસ |
$(6)$ એઝોસ્પાયરિલમ | $(U)$ એસીટીક એસિડ |
$(V)$ બ્યુટેરિક એસિડ |