નીચે આપેલા બધા બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્રો છે સિવાય કે..........
શ્રેષ્ઠ ઉત્પેરક પૂરા પાડવા
ઈષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ
અનુપ્રવાહીત સંશાધન ટેકનોલોજી
વર્ગીકરણ
વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?
તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.
$\rm {Bt}$ - દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન કીટકો પર કઈ રીતે અસર કરે છે ?
નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?