ખોટાં વાક્યને પસંદ કરો. હરીયાળી ક્રાંતિ માટે
ખોરાક પુરવઠાનાં ઉત્પાદનમાં ચાર ગણી સફળતા
વધતી જતી માનવ વસ્તિને ખવડાવવા માટે પૂરતો વધારો થયો નથી.
વધેલી ઉપજો પાકની વિવિધ જાતોને આભારી છે.
કૃષિ રસાયણોનાં ઉપયોગે ઉપજનાં વધારામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
$I - CryIAc \quad II - CryIAb \quad III - CryIIAb$
કપાસના બોલવોર્સ્સનું નિયંત્રણ $\quad\quad$ કોર્ન બોરરનું નિયંત્રણ
$Bt$ કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......
કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા
$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.
$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે.
$\rm {Bt}$ - દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન કીટકો પર કઈ રીતે અસર કરે છે ?
$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .