તમાકુના છોડને પેસ્ટ પ્રતિકારક બનાવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય છે ?

  • A

    $DNAi$

  • B

    $Protein\, i$

  • C

    $RNAi$ 

  • D

    વિકૃતિ

Similar Questions

$Bt-$  કપાસ .....માટે અવરોધક છે.

બીટી કપાસનું લક્ષણ …....

બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?

નીચેનામાંથી કયા સજીવનો સમાવેશ કોલિઓપ્ટેરામા થાય છે ?

પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.