ખેત ઉત્પાદન વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું-
વિવિધ વનસ્પતિના કીટનાશકનું ઉત્પાદન
નાઈટ્રોજનનું પ્રમાણ વધારવા
બીજની સંખ્યા ઘટાડવા
વનસ્પતિનું વજન વધારવું
પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.
મોટા ભાગના પ્રોટીન તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં છુટા પડે છે. તેમજ આ વાત પણ સાચી છે કે સૂક્ષ્મજીવો દ્વારા અમુક ઝેરી પ્રોટીન બનાવવામાં આવે છે. ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતા સજીવોમાં આ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.
પ્રથમ પારજનીનિક વનસ્પતિ........
ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?
જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો.