નીંદણનાશક $GM$ પાકનો મુખ્ય હેતુ ....... છે.
નીંદણ નાશકનો ઉપયોગકર્યા વગર જ નીંદણ દૂર કરવું
કુદરતને લાભદાયી નીંદણનાશકનો ઉપયોગ વધારવા
તંદુરસ્તીની જાળવણી માટે ખોરાકમાં નીંદણ નાશકનાં ઉપયોગને ઘટાડવા.
નીંદણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નીંદણને દૂર કરવું
જનીન પરિવર્તિત વનસ્પતિમાં ક્યાં પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી ?
સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.
$r - DNA $ તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે ........
કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા
$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.
$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે.
નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.