અયોગ્ય વિધાન ઓળખો.
જનીનિક રૂપાંતરણ દ્વારા અજૈવિક તાણ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવી શકાય છે.
સોનેરી ચોખા $GM$ વનસ્પતિ છે.
$Bt$ વિષકારી પ્રોટીન સામાન્ય વનસ્પતિ દ્વારા પ્રોટોકિસન સ્વરૂપે સંશ્લેષણ પામે છે.
જનીનિક રૂપાંતરણ દ્વારા લણણી પછી થતા નુકશાનને ઘટાડ શકાય છે.
બાયોટેકનોલોજીનાં પ્રયોજનમાં આ બાબતોનો સમાવેશ થાય.
$1.$ સારવાર
$2.$ જનીન પરિવર્તીત પાક
$3.$ નિદાન
$4.$ Bioremediation
મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?
................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.
$r - DNA $ તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે ........
જનીનની અભિવ્યક્તિ એ $\rm {RNA}$ ની મદદ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ઉદાહરણ સહિત સમજાવો.