નીચેનામાંથી બીટી ટોક્સિન માટે બધાં વાક્યો સાચાં છે માત્ર એક જ ખોટું છે. તો એ ખોટું શોધો.
બીટી ટોક્સિન બેસિલસ થ્યુરિંગિએન્સિસ નામનાં બેક્ટરિયા દ્વારા ઉત્પન્ન થાય છે.
બીટી ટોક્સિનસ એ એક પ્રકારનાં ટોક્સિક પ્રોટીન છે. (જેવાં કે ટ્યુરોસાઈટ્સ અને સ્પિઓરેન) અને આ વિવિધ પ્રકારનાં જીવાનોનાં સમુહ સાથે સક્રિય છે.
બીટી ટોક્સિન માણસ માટે નુકસાનકારક છે.
સંવેદનશીલ જંતુઓ દ્વારા જયારે તેને ગળવામાં આવે છે ત્યારે બીટી પ્રોટોક્સિની સક્રિય સ્વરૂપમાં પરીવર્તિત થાય છે અને જંતુઓનો નાશ કરે છે
પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.
પારજનીનિક વનસ્પતિએ .......
$GMO$નું પૂર્ણ નામ આપો.
પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.
મોટા ભાગના પ્રોટીન તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં છુટા પડે છે. તેમજ આ વાત પણ સાચી છે કે સૂક્ષ્મજીવો દ્વારા અમુક ઝેરી પ્રોટીન બનાવવામાં આવે છે. ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતા સજીવોમાં આ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.