પ્રથમ પારજનીનિક વનસ્પતિ........
બટાટા
ટામેટાં
તમાકુ
મકાઈ
જનીનિક ઈજનેરી એટલે .......
$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-
પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો.
નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?
$GMO$ એ શું છે ? સંકર જાતોથી તે કઈ રીતે અલગ પડે છે ?