તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.

  • A

    સહજીવન દર્શાવતા સજીવ તરીકે

  • B

    પરભક્ષી સજીવ તરીકે

  • C

    સ્પર્ધા દર્શાવતા સજીવ તરીકે

  • D

    કયાંય પણ સ્થાન ન આપી શકાય

Similar Questions

$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.

અસંગત વિકલ્પ પસંદ કરો.

સમુદ્રફુલ અને કલોવન માછલી એ..........નું ઉત્તમ ઉદાહરણ છે ?

એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ અરિત્ર પાદ(copepods), $II -$ યકૃતકૃમિ, $III -$ જૂ, $IV -$ બગાઈઓ $V -$ કરમિયું, $VI -$ અમરવેલ

બાહ્ય પરોપજીવી $\quad\quad$ અંત:પરોપજવી