મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
કીટક અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા
કીટક અવસ્થામાં જનીનોની અભિવ્યકિત દ્વારા
ઈયળ અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા
ઈયળ અવસ્થામાં જનીનોની અભિવ્યકિત દ્વારા
એક પરોપજીવી પર અન્ય પરોપજીવી વસવાટ કરે તેવુ દષ્ટાંત જણાવો.
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.
પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.