પરરોહી પ્રાણી સજીવને ઓળખો.

  • A

    ઓર્કિડ

  • B

    બાર્નેર્કલ્સ

  • C

    $A$ અને $B$ બંને

  • D

    આંબો

Similar Questions

સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?

કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?

કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?

નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?