સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.
મૃત આહાર શૃંખલા
ચરીય આહાર શૃંખલા
મૃત અને ચરીય આહાર શૃંખલા બંને
એક પણ નહિ
પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
પોષક સ્તર ...........દ્વારા બને છે.