નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
વિઘટકો
તૃણાહારીઓ
ઉપભોગીઓ
ઉત્પાદકો
બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.